Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરા તાલુકાના આંગળીયા ગામે ઝેરી જાનવર કરડવાને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

Godhra, Panch Mahals | Apr 18, 2026
ગોધરા તાલુકાના આંગળિયા ગામે ઝેરી જાનવર કરડવાથી 22 વર્ષીય દિનેશભાઈ બાબુભાઈ ભીલનું મૃત્યુ થયું હતું. તેમની માતા ગંગાબેન ભીલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 થી 16 એપ્રિલ દરમિયાન ઘરે જમણા પગની એડી પાસે ઝેરી જાનવર કરડ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તરત સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

MORE NEWS

ગોધરા: ગોધરા તાલુકાના આંગળીયા ગામે ઝેરી જાનવર કરડવાને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. - Godhra News