વઢવાણ: ગોમટા ગામે ફૂડ પોઈઝનની અસરો મામલે જયેશ વાઘેલા - તાલુકા આરોગ્ય અધઇકારી સમગ્ર હકીકત આપી
ગોમટા ગામે વાસ્તુ પ્રસંગ દરમિયાન છાશ પીધા બાદ ફૂડ પોઈઝન થઈ જતા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી આ લોકોની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું