ભુજ: ભુજમાં વિશ્વ રેડક્રોસ ડે અને થેલેસેમિયા ડે નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો
Bhuj, Kutch | May 8, 2026 ભુજ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ ડે અને વિશ્વ થેલેસેમિયા ડે નિમિત્તે રક્તદાન કેમ્પ, જાગૃતિ રેલી અને થેલેસેમિયા પીડિત બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સના સહયોગથી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન થેલેસેમિયા ટેસ્ટ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી તેમજ બાળકોને ગિફ્ટ વિતરણ