આણંદ શહેર: આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડતી રેલવે પોલીસ
આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ચોરીના ગુના નો ભેદ ઉકેલ આરોપી ઇરફાન શકુરભાઈ તૈલીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ નો ઉપયોગ કરી 87,200 ના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી પ્રશંસનીય કામગીરી કરતી આણંદ રેલવે પોલીસ