ભાવનગર શહેર: ટ્રાફિક પોલીસ દ્વારા જેલ રોડ સહિતના વિસ્તારમાં ડ્રાઈવ યોજી વાહનોને લોક લગાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Jun 4, 2026
ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેલ રોડ સહિતના વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત ફોરવ્હીલ વાહનો જે રોડ પર નોપાર્કિંગમાં પાર્ક કરાયા હોય તેને લોક કરાયા હતા. જેને લઇ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલી કડક કાર્યવાહી હાથ ધરી હતી.