ગોધરા: જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા બી.આર.જે.એફ. ભવન ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા બી.આર.જે.એફ. ભવન ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ સંમેલનમાં સ્થાનિક રાજકીય નેતૃત્વ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં એકત્રિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લાના ઉચ્ચ નેતૃત્વ સહિત સ્થાનિક સાંસદ સભ્ય, જિલ્લાના વિવિધ વિસ્તારના ધારાસભ્યો જિલ્લા પ્રમુખ પાલિકા પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હ