સિહોર શહેરના વોર્ડ નં. ૮માં નવા સી.સી. રોડના વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતો સુંદર પ્રસંગ સર્જાયો હતો. આ પ્રસંગે સિહોરના નગરશેઠ પરિવારના નગર શ્રેષ્ઠી નીરવભાઈ મહેતાએ સિહોર નપ પ્રમુખશ્રી જાગૃતિબેન રાઠોડ તથા વોર્ડ નં. ૮ના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણીને રાધા-કૃષ્ણ ભગવાનની પ્રતિમા ભેટ આપી મોમેન્ટ સ્વરૂપે સન્માનિત કર્યા હતા. નગર વિકાસના કાર્યોમાં સહયોગ, સમર્પણ ઉપરાંત 40 લાખથી વધારેના રોડનું કામનું મુરત