અમદાવાદ શહેર: કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે મારામારી, એક રીક્ષા ચાલાક ઢળી પડ્યો
કાલુપુર રેલવે સ્ટેશન પર વહેલી સવારે રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે પેસેન્જર ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ RPFના જવાનોએ રિક્ષાચાલકોને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષાચાલક ઢળી પડ્યો હતો અને તેને બચાવવા આવેલા અન્ય ચાલકોને પણ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો શુક્રવારે 2 કલાકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે,