સિહોર: માદરે વતન ખાતે અવિસસ્મરણીય સ્વાગત નાના સુરકા ખાતે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીતથા કેન્દ્રીય મંત્રી નું
માદરે વતન નાના સુરકા ખાતે અવિસ્મરણીય સામૈયા બાદ નાનસુરકા ગામના સ્મશાનના જીર્ણોદ્ધારના લાભાર્થે "શ્રી શિવ મહાપુરાણ કથા" માં ઉપસ્થિત કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા ગ્રામજનો દ્વારા ભારે એ ભવ્ય સ્વાગત કરિયું નાના સુરકા આવતા સાથે મંત્રી જીતુભાઇ એ જમીન પર પગ મુકતા સાથે વતન ની જમીન ને નત મસ્તક પ્રાણામ કરિયા