Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ગંઢેર પાસે કારની ટક્કરે યુવાનનું કરૂણ મૃત્યુ

Bhuj, Kutch | Apr 2, 2026
ગંઢેર પાસે કારની ટક્કરે યુવાનનું કરૂણ મૃત્યુ ગંઢેર પાટિયા પાસે ૨૩ વર્ષીય યુવાન દીપક ગરવાને એક કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન ગાંધીધામથી ભુજ તરફ પગપાળા જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. પદ્ધર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

MORE NEWS