Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા પ્રમુખ અલ્પેશ પઢીયાર પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Mar 30, 2026
કરમસદ આણંદ મહાનગરપાલિકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનતાના પ્રશ્નોને ઉજાગર કરવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર પત્રકારોને સંબોધ્યા