સાણંદ: સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી MD ડ્રગ્સના વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા MD ડ્રગ્સના વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે. કપડાની દુકાનની આડમાં ચાલતા આ ગેરકાયદેસર કારોબારમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.