અમદાવાદ શહેર: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે,10 નવેમ્બર સુધી પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે: 10 નવેમ્બર સુધી પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા; અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી આજ રોજ બુધવારના 1.45 કલાકે આવી છે. આગાહી મુજબ, આજથી આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વરસાદ ખાસ કરીને