ગોધરા: સરકારી સહાયથી પંચમહાલની બે દીકરીઓએ લખી સફળતાની નવી ગાથા, ‘મધુરમ એક્સપોર્ટ્સ’ પહોંચ્યું વૈશ્વિક બજારમાં
સરકારી સહાયથી પંચમહાલની બે દીકરીઓએ લખી સફળતાની નવી ગાથા, ‘મધુરમ એક્સપોર્ટ્સ’ પહોંચ્યું વૈશ્વિક બજારમાં,પંચમહાલની શીતલબેન મહેતા અને ગીતાબેન સિણોજીયાએ કોવિડ કાળની મુશ્કેલીઓને અવસરમાં ફેરવી સફળતાની નવી કહાની રચી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગોધરાના માર્ગદર્શન અને રાજ્ય સરકારની ઇન્ટરેસ્ટ સબસીડી યોજના હેઠળ મળેલી રૂ. 1.10 કરોડની આર્થિક સહાયથી તેમણે ‘મધુરમ એક્સપોર્ટ્સ’ની સ્થાપના કરી. હેલ્ધી અને કેમિકલમુક્ત ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી આ કંપની આજે વૈશ્વિક બજાર