વઢવાણ: જિલ્લામાં ખાતરની અછત ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખાતરની અછત હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. દિવાળીના તહેવારો માં જ ખાતરની અછતને લઈને ખેડૂતોને હૈયાહોળી કરવાની નોબત આવી છે. ખાતરની અછતને કારણે ખેડૂતોને લાંબી લાઈનો માં ઊભા રહેવાની નોબત આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.