ગોધરા: પાનમ યોજના વર્તુળ કચેરી ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, માલવદીપસિંહ રાહુલજીએ ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત
ગોધરા પાનમ યોજના વર્તુળ કચેરી ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, માલવદીપસિંહ રાહુલજીએ ખેડૂતોના પ્રશ્નો અંગે કરી રજૂઆત ગોધરા શહેર ખાતે આવેલ પાનમ યોજના વર્તુળ કચેરીમાં સિંચાઈ સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સિંચાઈ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ ખેડૂતોને પડતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં APMC ચેરમેન તથા ધારાસભ્ય સી કે રાહુલજી ના પુત્ર માલવદીપસિંહ રાહુલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે