Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

ઉમરેઠ: સુંદલપુરામાં ખેતરમાં પશુ ચરાવવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

Umreth, Anand | Jul 7, 2025
સુંદલપુરામાં રહેતા રણજીતસિંહ ચાવડાએ પોતાના ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા જે પશુઓ બાજુમાં કૌટુંબિક ભાઈ જીવતસિંહ ચાવડાના ખેતરમાં જતા રહેતા તેઓએ ઝગડો કર્યો હતો એ દરમિયાન જીવતસિંહના પત્ની મધી તથા રાજુબેન ચાવડા,અશ્વિનસિંહ અને અશોકસિંહ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અનેતેમને અને તેમના પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.