અમદાવાદ શહેર: અમરાઈવાડીમાં ઘરમાં પત્નીને પરપુરુષ સાથે જોતાં પતિએ છરીના ઘા ઝીંક્યા, આરોપી પતિની ધરપકડ
અમદાવાદમાં ઘરમાં પત્નીને પરપુરુષ સાથે જોતાં પતિએ છરીના ઘા ઝીંક્યા, કાળીચૌદસની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ નામના એક યુવકની હત્યા થઈ. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ... ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..