Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: બે દિવસ બાદ શહેરમાં ગરમીમાં થશે વધારો,હવામાન વિભાગની આગાહી

Ghatlodiya, Ahmedabad | Apr 5, 2026
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ હવામાન વિભાગ ખાતેથી હવામાન વિભાગના વૈજ્ઞાનીક પ્રદિપ શર્માએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે પવનોની દિશા બદલાતા ગરમીનો પારો ઉચકાશે જેમાં અમદાવાદ શહેરમાં 35 ડિગ્રી તાપમાન રહેશે.બે દિવસ બાદ શહેરમાં ગરમીનો પારો ઉચકાશે.

MORE NEWS