વઢવાણ: LCB પોલીસે મજેઠી ચેક પોસ્ટ પાસેથી પીકપ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે મજેઠી ચેકપોસ્ટ પાસેથી પીકપ ગાડીમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ તેમજ પીકપ ગાડી સહિત કુલ રૂપિયા 758000 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર રાકેશકુમાર ભાખરારામને ઝડપી લઈ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.