મહુધા: દશેરા પર્વ નિમિત્તે મહુધા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
Mahudha, Kheda | Oct 2, 2025 દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નો અનેરો મહિમા હોય છે જેમાં દશેરા પર્વ નિમિત્તે મહુધા પોલીસ સ્ટેશન ખાતે બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું મહુધા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ શસ્ત્ર પૂજામાં મહુધા પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ગોહિલ તથા પોલીસ સ્ટાફ હાજર રહી પોલીસ સ્ટેશનમાં શસ્ત્રોની પૂજા અર્ચના કરી દશેરાની ઉજવણી કરી હતી