વઢવાણ: સુરનગર પાટડી વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં મોત મામલે હેડ ક્વાર્ટર સુરેન્દ્રનગર DYSP એ આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર પાટડી રોડ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ચાર મહિલાઓના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચતી હતી ત્યારે આ અંગે સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમારે સમગ્ર મામલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી