દસ્ક્રોઈ: AMCનો દંડિયો: ભૈરવનાથ પંજાબી તડકા સીલ, 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
AMCનો દંડિયો: ભૈરવનાથ પંજાબી તડકા સીલ, 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત અમદાવાદ: શહેરમાં AMCના ફૂડ વિભાગે કડક ચેકિંગ દરમિયાન 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘ભૈરવનાથ પંજાબી તડકા’માં મેનુમાં માહિતી આપ્યા વગર એનાલોગ પનીર પીરસાતું હોવાને કારણે દુકાન સીલ કરવામાં આવી. AMCએ હોટલ-રેસ્ટોરન્ટને પનીરનો પ્રકાર સ્પષ્ટ દર્શાવવા ચેતવણી આ