ગોધરા: રક્તદાન મહાદાન ઉમદા ઉદેશ્ય સાથે ગોધરામાં હેપ્પી ક્લબ દ્વારા આયોજિત રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું
રક્તદાન મહાદાન ઉમદા ઉદેશ્ય સાથે ગોધરામાં હેપ્પી ક્લબ દ્વારા આયોજિત રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં 51 યુનિટ રક્ત એકત્રિત કરાયું,"રક્તદાન મહાદાન"ના ઉમદા મંત્રને સાર્થક કરવાના હેતુથી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ગોધરાની હેપ્પી ક્લબ ગોધરા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને કુલ 51 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ આયોજનનો