ઉપલેટા: જિનમિલ ચોકમાં ઉપલેટા પોલીસે રેડ કરી ઇંગલિશ દારૂના ચપલા ઝડપી પાડ્યા
Upleta, Rajkot | Sep 15, 2025 ઉપલેટા પોલીસ ટીમ દ્વારા ઉપલેટા શહેરના જિનમીલ ચોકમાં ઇંગ્લીશ દારૂની રેડ કરીને ઇંગ્લિશ દારૂના છપલા ઝડપી પાડ્યા બાદ એક પુરુષ તેમજ એક મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ