પેટલાદ: શહેરમાં ખારાકુવા નજીક વીજ લાઈન ઉપર કામ કરતા વીજકર્મીને કરંટ લાગ્યો, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Petlad, Anand | Jun 13, 2025 પેટલાદ શહેરમાં ખારા કુવા વિસ્તારમાં વીજ કંપનીના કર્મચારીને કરંટ લાગ્યો છે.લાઈન ઉપર કામ કરતા કર્મચારીને કરંટ લાગ્યો છે.નીચે પટકાતા માથાના ભાગે ઈજા પહોંચી છે.યુસુફ પઠાણ નામના કર્મચારીને કરંટ લાગતા ઇજા પહોંચી હતી.તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.