Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

આણંદ શહેર: આણંદ નગરપાલિકામાં નલ સેજલ યોજના હેઠળ પાણીની પાઇપ નાખવા માટે લાખોના ખર્ચે મંગાવેલી પાઇપો ધૂળ ખાતી નજરે ચડી

Anand City, Anand | Mar 30, 2026
૧૧ વર્ષ અગાઉ આણંદ નગર પાલિકા વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ ટીપી આઠમાં પાણીની -લાઇન નાંખવા માટે લાખોના ખર્ચે -પાઈપો લાવવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર કામગીરી બંધ કરવામાં આવતા પાલિકાએ પાઈપને ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં મૂકાવી હતી.
આણંદ શહેર: આણંદ નગરપાલિકામાં નલ સેજલ યોજના હેઠળ પાણીની પાઇપ નાખવા માટે લાખોના ખર્ચે મંગાવેલી પાઇપો ધૂળ ખાતી નજરે ચડી - Anand City News