ભાવનગર શહેર: લાકડીયા પુલ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | May 15, 2026
ભાવનગર શહેરના લાકડીયા પુલ નજીક અકસ્માતની ઘટના બની હતી. જે બનાવ મામલે મળતી માહિતી અનુસાર લાકડીયા પુલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારને નુકશાન થયું હતું. જ્યારે એક વ્યક્તિની ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.