સોજીત્રા: ડાલી સ્ટેન્ડે ગાડી અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Sojitra, Anand | Oct 9, 2025 સોજીત્રા તાલુકાના ડાલી સ્ટેન્ડે ગત પાંચ ઓક્ટોબરના રોજ બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ અંગે ગાડીના ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.