હાંસોટ: જિલ્લામાં વિતેલા 24 કલાકમાં
વાગરામાં 4 ઇંચ અને હાંસોટમાં 3 ઇંચ
વરસાદ નોંધાયો
Hansot, Bharuch | Oct 28, 2025 ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વાગરામાં 4 ઇંચ અને હાંસોટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. સવારે 10 વાગ્યા સુધી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.