ભાવનગર શહેર: સિહોર નજીક અકસ્માતમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | May 3, 2026
ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતેથી જણાવ્યા અનુસાર જિલ્લાના સિહોર નજીક કાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.