દસ્ક્રોઈ: CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો:શેરબજારમાં રોકાણ કરવાનું કહી મામા સહિતના લોકો પાસેથી પૈસા પડાવ્યા
CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો:શેરબજારમાં રોકાણ કરવાનું કહી મામા સહિતના લોકો પાસેથી પૈસા પડાવ્યા, અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવતા અમદાવાદમાં રહેતા અને CA (ચાર્ટડ એકાઉન્ટ)ના વ્યવસાય સાથે સંકળાયેલા દંપતીએ સગા સંબંધીઓ સહિતના લોકો સાથે 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠગ દંપતની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરાવવાનું કહી કરોડો રૂપિયા પડાવી લીધા બાદ દંપતીએ પૈસા ક્યાં ર