ગોધરા: એસ.ટી. બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મુસાફરો ભરી લઈ જતાં ખાનગી વાહનો સામે ST વિભાગે તવાઈ બોલાવી છે #
ગોધરા: એસ.ટી. બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર મુસાફરો ભરી લઈ જતાં ખાનગી વાહનો સામે તંત્રે ST વિભાગે તવાઈ બોલાવી છે ST વિજિલન્સ RTO ટ્રાફિક પોલીસે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરી 45 ખાનગી વાહનો સામે કાર્યવાહી કરી રૂ 1.70 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો ગોધરા એસ.ટી. બસ સ્ટેશન સંકુલની આસપાસ ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરફેર કરી એસ ટી વિભાગને આર્થિક નુકશાન પહોચાડનાર ખાનગી વાહન ચાલકો વિરુદ્ધ મોટી કરવાહી કરવામાં આવી છે . એસ.ટી. વિભાગની વિજિલન્સ ટીમ, RTO અને સ્થાનિક ટ્ર