અમદાવાદ શહેર: અમદાવાદના બોપલમાં અભી જ્યોત હાર્મોનીના 12મા માળે ભીષણ આગ, ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી
અમદાવાદના બોપલમાં અભી જ્યોત હાર્મોનીના 12મા માળે ભીષણ આગ, ફાયર બ્રિગેડે હાથ ધરી બચાવ કામગીરી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી અભી જ્યોત હાર્મોની બિલ્ડિંગના 12મા માળે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા અને રહેવાસીઓની સુરક્ષા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.સવારી 1 તારીખના 9 વાગ્યાની આ