Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ડોલવણ: ડોલવણમાં અતિભારે વરસાદ વચ્ચે 11 લોકોનું બોટથી બચાવ

Dolvan, Tapi | Jul 31, 2026
તાપી જિલ્લાના ડોલવણમાં અતિભારે વરસાદી પુરમાં ફસાયેલા 11 નાગરિકોને વહીવટી તંત્ર અને SDRF દ્વારા બોટથી સુરક્ષિત બહાર ક ઉઠાવવામાં આવ્યા. તેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સમાવિષ્ટ છે.