સાવલી: પંથકમાં ગઈ કાલે સાંજે અચાનક આવેલા વાવાઝોડા અને ભારે વરસાદથી મકાનોના પાત્ર ઉડવા સાથે અનેક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, રોદ પર પડેલા તોતિંગ વૃક્ષો હટાવાયા અને રોડની અવરજવર ચાલુ કરાઈ હતી
સાવલી: પંથકમાં ભારે પવન અને વરસાદે તારાજી સર્જી, મુખ્ય માર્ગો પર પડેલા ઝાડ હટાવાયા - Savli News