Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ઉધના: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની કફોડી સ્થિતિના સમાચાર વાયુવેગે પ્રસરતા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

Udhna, Surat | Mar 1, 2026
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની કફોડી સ્થિતિના સમાચાર વાયુવેગે પ્રસરતા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાબડતોબ વ્યવસ્થામાં સુધારો કરવાની ફરજ પડી હતી.મુસાફરોએ ટ્રેન પકડવા માટે 24 કલાક અગાઉથી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું.​માત્ર 100 મુસાફરોની ક્ષમતા સામે એક ડબ્બામાં 300થી વધુ લોકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવતા હતા.ભીડને કારણે મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં હતી.

MORE NEWS

"બોરી વિસ્તારમાં એક વિધવા મહિલાની સાથે ગેંગરેપ અને લૂંટ કરનાર આરોપીઓને બોરી પોલીસે માર મારતા ભવ્ય સરઘસ સાથે જાહેરમાં ફેરવ્યા."...આ વીડિયોની પુષ્ટિ પ્રસાર સંદેશ news કરતું નથી...આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

"બોરી વિસ્તારમાં એક વિધવા મહિલાની સાથે ગેંગરેપ અને લૂંટ કરનાર આરોપીઓને બોરી પોલીસે માર મારતા ભવ્ય સરઘસ સાથે જાહેરમાં ફેરવ્યા."...આ વીડિયોની પુષ્ટિ પ્રસાર સંદેશ news કરતું નથી...આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.

Udhna, Surat | Jul 14, 2026

PART 2 :- આ ભાજપના નેતાઓ તમામ દોષ અધિકારીઓ પર નાખે છે‼️

બિલ્ડિંગોને પરમિશન આપી લોકોને જોખમમાં ધકેલાયા, નોટિસ બાદ રાજકીય દબાણથી કામ ફરી શરૂ થશે?" —AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ

#krantisamay #krantisamaynews #surat #aap #bjp

PART 2 :- આ ભાજપના નેતાઓ તમામ દોષ અધિકારીઓ પર નાખે છે‼️ બિલ્ડિંગોને પરમિશન આપી લોકોને જોખમમાં ધકેલાયા, નોટિસ બાદ રાજકીય દબાણથી કામ ફરી શરૂ થશે?" —AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ #krantisamay #krantisamaynews #surat #aap #bjp

Udhna, Surat | Jul 14, 2026

PART 1 :- તાપી કાંઠે ગેરકાયદે બાંધકામ મુદ્દે AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ

ભાજપના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો ક્યાં સુધી મોતના મુખમાં પૈસાનો વ્યવહાર કરીને મોકલતી રહેશે

#krantisamaynews #krantisamay #surat #aap #bjp

PART 1 :- તાપી કાંઠે ગેરકાયદે બાંધકામ મુદ્દે AAPના પૂર્વ કોર્પોરેટર મહેશ અણઘણના ગંભીર આક્ષેપ ભાજપના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો ક્યાં સુધી મોતના મુખમાં પૈસાનો વ્યવહાર કરીને મોકલતી રહેશે #krantisamaynews #krantisamay #surat #aap #bjp

Udhna, Surat | Jul 14, 2026

ઉધના: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની કફોડી સ્થિતિના સમાચાર વાયુવેગે પ્રસરતા રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા - Udhna News