પેટલાદ: પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને ભગાડી જવાનો બનાવ બનતા પોલીસ મથકે ગુનો નોંધાયો
Petlad, Anand | Nov 6, 2025 પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો છે. પરિવારજનો એ પોલીસ મથકે સમગ્ર હકીકત જણાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.