ગોધરા: AAP ઉમેદવાર પર 50 લાખ હવાલાનો આરોપ: અજય વસંતાએ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગોધરા નગર પાલિકા વોર્ડ નં 11 આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અજય વસંતાની સામે આંગડીયા હવાલા મારફતે રૂપિયા પચાસ લાખ થી વધુની રકમની હેરાફેરી નો આરોપ લગાવવામાં આવ્યો છે ગોધરા એસ.ઓ.જી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોધરા નગરપાલિકા વોર્ડ નં. 11 આપ પક્ષના ઉમેદવાર અજય સોમાલાલ વસ્તાણી તેમજ આપ સંગઠનના સક્રિય કાર્યકર્તા રમણભાઈ ગુલાબભાઈ બારીયા અને દર્શિત કૃષ્ણકાંત સોની પોતાના મળતીયાઓ દ્વારા છેલ્લા પંદરેક દિવસમાં ગોધરા સ્થિત આવેલ પી.એમ. આંગડીયા ગોધ