દસ્ક્રોઈ: ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતાનું નિધન, પરિવાર શોકમાં ગરકાવ
ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતાનું નિધન, પરિવાર શોકમાં ગરકાવ પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન તરીકે જાણીતી અભિનેત્રી દિશા વાકાણીના પિતા અને જાણીતા નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવાર તેમજ ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, ભીમ વાકાણી છેલ્લા થોડા સમયથી બીમાર હતા. તેમને દોઢ વર્ષ