બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર મહાનગરપાલિકાનું કચરા એકઠા કરવાનો ટેમ્પલ બેલ ના ચાલકે કોઈ કારણોસર સ્ટેરીંગ પર કામ ગુમાવતા ટેમ્પલ બેલ ડિવાઈડર ઉપર ચડી ગયું હતું જેના કારણે વાહનને નુકસાન થયું હતું તો કે સદનસીબે આકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
બહુમાળી ભવન સામે ટેમ્પલ બેલ ના વાહનનો અકસ્માત - Bhavnagar City News