આજરોજ તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ધાર્મિક વિધિ અનુસાર નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ નવો રોડ બનવાથી લીમપુરા ગામના લોકોને કરવામાં સરળતા રહેશે જેથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે