ગોધરા: સિવિલ લાઇન્સ રોડ પર 108 એમ્બ્યુલન્સનો અકસ્માત, દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ છકડા રીક્ષા સાથે અથડાઈ
ગોધરા સિવિલ લાઇન્સ રોડ પર 108 એમ્બ્યુલન્સનો અકસ્માત, દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ છકડા રીક્ષા સાથે અથડાઈ,ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર રાત્રીના સમયે દર્દીઓને સારવાર માટે લઈ જતી 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાકલી ગામના બે ઈજાગ્રસ્ત દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા.