દસ્ક્રોઈ: ઘુમામાં બનાવટી દસ્તાવેજોથી પ્લોટ ગીરવે મૂકી ₹1 કરોડની લોન, ચાર સામે ફરિયાદ
ઘુમામાં બનાવટી દસ્તાવેજોથી પ્લોટ ગીરવે મૂકી ₹1 કરોડની લોન, ચાર સામે ફરિયાદ અમદાવાદના ઘુમા વિસ્તારમાં એક પ્લોટના ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવી સોસાયટીના ચેરમેનની નકલી સહી-સિક્કાના આધારે ₹1 કરોડની લોન લેવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્લોટના માલિકના દીકરાને ફાઇનાન્સ કંપનીની નોટિસ જોવા મળતા સમગ્ર