ગોધરા: સરદાર નગર હોલ ખાતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની ડિજિટલ ઉપસ્થિતિમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
ગોધરાના સરદાર નગર હોલ ખાતે મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ દ્વારા ‘નમો સ્વચ્છતા અભિયાન’ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીએ ડિજિટલ માધ્યમથી જોડાઈને લાઈવ પ્રસારણ દ્વારા સ્વચ્છતા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ તેમજ આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ ડૉ. આશિષ ખરાડી અને ડૉ. મોનાબેન પંડ્યા સહિત મોટી સંખ્યામાં તબીબી અ