Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દસ્ક્રોઈ: વાડજથી રાણીપને જોડતો બ્રિજ પૂર્ણતાના આરે

Daskroi, Ahmedabad | May 10, 2026
શહેરમાં દરરોજ ટ્રાફિક સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાડજથી રાણીપને જોડતો નવો ફોર-લેન ફ્લાયઓવર હવે પૂર્ણતાના આરે છે, જે શહેરની ટ્રાફિક સમસ્યામાં લોકોને મોટી રાહત પૂરી પાડશે.