વિજાપુર: વિજાપુર ના મોરવાડ ગામે નવા મીટર નાખ્યા બાદ આવેલ બિલો અને નવા મીટર નો વિરોધ દર્શાવ્યો નવા મીટર થી પરેશાન
#jansamasya
વિજાપુર ના મોરવાડ ગામે નવા મીટર નાખ્યા બાદ તેનું માસિક બીલ જૂના મીટરના બે માસ કરતા વધુ બીલ આવતા નવા મીટર નો લોકો વિરોધ દર્શાવ્યો હતો. આ અગાઉ આ બાબત ને લઈને બિલિયા ગામે કરેલા વિરોધ બાદ મોરવાડ ગામ ના સ્લમ વિસ્તાર ના લોકો પણ વિરોધ મા આજરોજ બુધવારે સાંજે ચાર કલાકે જોડાયા હતા. અને નવા મીટર નો વિરોધ દર્શાવ્યો હતો.