Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો

Godhra, Panch Mahals | Apr 15, 2026
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી બાપુનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. 6 એપ્રિલની રાત્રે બનેલી આ ઘટનામાં તિજોરી, ફ્રીઝ, ફર્નિચર, રોકડ રૂપિયા, સોના-ચાંદીનાં દાગીના અને મહત્વના દસ્તાવેજો બળી ગયા. અંદાજે રૂ. 10 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે બિજલબેન સંજયગીરી ગોસ્વામીએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી છે, અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS