ગોધરા: શહેરાના ધામણોદ ગામે દારૂના ગુનામાં પકડાયેલ રીક્ષાની રીવીઝન અરજી કોર્ટે નામંજૂર કરી
શહેરા તાલુકાના ધામણોદ ગામે માર્ચ ૨૦૨૬માં પોલીસે રેઇડ પાડી એક રિક્ષામાંથી ₹૧.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી, રિક્ષા સહિત કુલ ₹૨.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલી ₹૧ લાખની રિક્ષા મુક્ત કરાવવા માટે અરજદાર નરેન્દ્રભાઈ વણકરે અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી નકારાયા બાદ ગોધરાની મુખ્ય સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જોકે, પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સી.કે. ચૌહાણની કોર્ટે જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની ધારદાર દલીલોન