Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: નીલમબાગ પોલીસે જવાહર મેદાન નજીકથી જાહેરના જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર નિલમબાગ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જવાહર મેદાનની નજીક ગુરુદ્વારાની સામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય, જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.